Searching...
Friday, 16 December 2011

MORARI BAPU KATHA QUOTES 2010

                               

8 July 2010
બધા જ લોકો ને લાઇફ મા સદગુરૂ જોઇએ છે, પણ પોતાને ગમે એવી વાતો કરે એવો સદગુરૂ જોઇએ છે. આ સાચુ અધ્યાત્મ નથી; આ સાચી સદગુરૂ નિષ્ઠા નથી.

Everybody in life wants a Sadguru but want him to be the way they want him to be, want him to say only what they like to hear. This is not real adhyatma; this is not real Sadguru nishtha.

 10 July 2010
લાઇફ મા સદગુરૂ ને અને ભગવાન ને સમજવા બહુ સહેલા છે પણ આપણે લોકો સદગુરૂ અને ભગવાન ને બહુ અઘરા કરી નાખિયે છિએ.

To understand Guru and God in life is so simple, but it is us who end up complicating Guru and God


.15 July 2010 મારો સદગુરૂ કૃપા કરસે, મારો ભગવાન કૃપા કરસે - એમ નહિ. મારો સદગુરૂ કૃપા કરી જ રહ્યો છે, મારો ભગવાન કૃપા કરી જ રહ્યો છે - એમ સમજવુ લાઇફ મા હંમેશા. આવી સમજ આપણે લાઇફ મા આવે એજ સાચી નિષ્ઠા છે; એજ સાચી શ્રધા છે.
My Sadguru will do kripa (be compassionate/ give blessings), my God will do kripa - do not think like that. My Sadguru is doing kripa, my God is doing kripa - that's how you should always understand it. If this understanding comes in your life, that itself is true belief; that itself is true faith.


 17 July 2010
करुणा से किया जाये वोहि सहि मे ’कर्म’ हे; बिना करुणा सब केवल ’क्रिया’ है.
Whatever action is performed with karuna (compassion) is truly karma; without karuna, it is all merely kriya


 02 August 2010
એક નાનુ બાળક એના મમ્મી પપ્પા ને જોઇ ને એના સામે જે રીતે હાથ ઉંચા કરે છે (પુર્ણ વિશ્વાસ થી) કે એના મમ્મી પપ્પા એને તેડિ જ લેશે, બસ એજ રિતે જો આપણે પુર્ણ વિશ્વાસ થી ભગવાન ની સામે હાથ ઉંચા કરીયે તો ભગવાન આપણે તેડિ જ લે, પણ આપણા મા પહેલા નાના બાળક જેવો વિશ્વાસ હોવો જોઇએ તો.
આપણે નોર્મલ માણસ છિયે અને આપણે આપણા નાના બાળક ને જો તરત જ ઉંચકિ લેતા હોઇયે એ હાથ ઉંચા કરે ત્યારે, તો ભગવાન તો હાજર હાથ વાળો છે, એ આપ ને કેમ ન તેડિ લે, કેમ ન ઉંચકિ લે અને કેમ ન પોતાના ખોળા મા લઈ લે; બસ જરૂર છે લાઈફ મા ખાલી વિશ્વાસ અને ભરોસા ની.

Just as a young child lifts his arms when he sees his mother and father, with full faith that his parents with pick him up, in the same way if we lift our arms with full faith in front of God, then he will hold us; but for this we first need the faith of that young child.
If we being normal human beings immediately pick up our children when they lift their hands, then the hands of God are always present so why would he not pick you, why would he not lift you and why would he not take you in his lap; all that is needed in life is faith and trust.


11 August 2010
ઈફ઼્અ યુ બિલિવ ઇન શ્રદ્ધા (નોટ અંધ શ્રદ્ધા) એન્ડ વિશ્વાસ તો લાઇફ઼્અ મા સદગુરૂ ને જાણવા કરતા સદગુરૂ ને માણવા એ વધારે સારૂ છે. જો આપણે સદગુરૂ મા શ્રદ્ધા રાખીએ ને એમણે કહેલ વાતો અને એમણે કહેલા સુત્રો ને આપણા લાઇફ઼્અ મા ફ઼્ઓલો કરિયે તો આપણે લાઇફ઼્અ મા ઘણુ બધુ હેપ્પિનેસ મલે.
If you believe in shradhaa (not blind faith) and vishwas then in life it is better to listen to your Sadguru than it is to understand and know your Sadguru. If you keep faith in your Sadguru and you follow his words and his sutras in your life, then you will get a lot of happiness.


18 August 2010
સત્સંગ અને સદગુરૂ ના સંગ મા જેટલો ટાઈમ પસાર કરવા મલે છે એજ લાઈફ઼્અ નો સાચો ’પ્રેઝન્ટ’ ટાઈમ હોય છે. બાકી ટાઇમ કોઈ દિવસ પ્રેઝન્ટ નથી રહેતો; રિવર ની જેમ પ્રવાહ માં હોય છે.
All the time you are able to spend in satsang and in the presence of your Sadguru, that is the real present time of life. Any other time does not remain a part of the present; it flows away like a river


 04 September 2010
કૃપા તો સતત થાતિ જ હોય છે, સતત વરસતિ જ હોય છે. લાઈફ઼્અ મા ભગવાન ની કૃપા અને સદગુરૂ ની કૃપા નો અનુભવ થોડા થોડા ટાઇમે થાય એ વધારે સારૂ કારણ કે જો આપણે લોકો ને સતત જો કૃપા નો અનુભવ થયા રાખે તો આપણે એ કૃપા ને પચાવી નથી શકતા અને એ કૃપા નુ મહત્વ સમજી નથી શકતા; તો થોડો ટાઇમ કૃપા નો અનુભવ કરીએ, પછી થોડો ટાઇમ કૃપા નો અનુભવ ના થાય, અને પાછો કૃપા નો અનુભવ થાય, તો આપણા જેવા માણસો માટે એ વધારે સારૂ.
Kripa is always there, it is always showering. In life, experiencing God's kripa and Sadguru's kripa from time to time is far better because if you continuously experience this kripa then you are not able to digest it, nor are you able to understand its significance. It is therefore beneficial for people like ourselves to experience kripa, then to feel its absence, then to have it once again.




13 September 2010
સદગુરૂ વ્યાસપિઠ ઉપર અને વ્યાસપિઠ ઉપર ના હોય ત્યારે પણ હંમેશા એકજ હોય છે. સદગુરૂ ના ત્રણ ચાર રૂપ ના હોય; સદગુરૂ હંમેશા એકજ હોય પછી એ ભલે ગમેયા હોય.
Whether or not on the vyāspith, Sadguru is always one. Sadguru does not have three or four different forms. Sadguru is always the same, wherever he may be.

13 October 2010
Jayati te dhikam janmanā vrajah
shrayata indirā shashvadatra hi |
Dayita drishyatām dikshu tāvakā
stvayi dhritāsava stvām vichinvatey || 


23 October 2010
આપણે ત્યાં એવુ કહેવાય છે કે ઉગતા સૂરજ ને બધા પૂજે છે પણ આથમતા સૂરજ ને કોઇ પૂજતુ નથી, પણ આપણા અધ્યાત્મ મા એમ નથી આપણે ઉગતા સૂરજ અને આથમતા સૂરજ ને બન્ને ને પુજિયે છિયે. આપણે ત્યાં ત્રણ ટાઇમ સંધ્યા કરવાનો રિવાજ છે, એટલે ત્રણ ટાઇમ સૂરજ ની પુજા કરીએ છિયે.
આજ સાચા અધ્યાત્મ ની રીત છે, કારણ કે જે સૂરજ આથમે છે સાંજના એ આખો દિવસ આપણ ને પ્રકાશ આપે અને પછી આથમે છે એ આપણા રૂષિ મુનિઓ ને ખબર છે એટલે. આપણે સૂરજ ને સવાર બપોર અને સાંજ પુજા કરીએ છિયે.

They say that we pay obeisance to the sun as it rises but not as the sun sets. However, our scriptures say that the sun should be given homage to both when it rises and sets. In fact, we should do surya namaskar thrice a day. Our sages realise that this is because the sun sets only after it has given light to us all day.


7 November 2010
Saba nara karahi paraspara priti
Rāma hi kevala prema piyārā
Jāne lehu jo jāna nihārā

मानस महाराज, सायला राम कथा - Manas Maharaj, Sayla Ram Katha

25th December 2010- 2nd January 2011

પ્રિતિ અને પ્રતિતિ એ બે હાથ ની તાળિ છે. હરિ નામ મા પ્રેમ અને ભરોષો નવા વર્ષ મા પ્રકાશ પ્રગતિ કરસે.

मानस रामानंद, वीरमगाम कथा - Manas Ramanand, Viramgam Katha

4th - 12th December 2010

ગીતા જયંતિ સંદેશ ૨૦૧૦
ભગવદ ગીતા મા સત્ય, પ્રેમ અને કરૂણા ની વાત:
સત્ય : આ શબ્દ નો ગીતા મા ૫ વાર ઉલ્લેખ
૧. ભાવ ના અર્થ મા, ૧૦મો અધ્યાય શ્લોક ૪-૫, આ બધા પ્રાણિઓ ના ભાવો જે છે મારામાથિ (કૃષ્ણ) પ્રાપ્ત કરે છે. આ શ્લોક મ આવેલા ભાવો અહિંસા વગેરે એ બધા.
૨. દૈવિ ગુણ ના રૂપ મા, ૧૬મો અધ્યાય બિજો શ્લોક. જગત ગુણ દોશમાય એક નો સ્વીકાર ને બિજા નો અસ્વીકાર ન કરી શકાય. ક્યાંક માન તો ક્યાંક અપમાન પણ આવે ક્યાંક અતિ સ્વીકાર તો ક્યાંક અસ્વીકાર પણ આવે.
૩. નિવૃત્તિ ને પ્રવૃત્તિ ને જાણતા નથી એને પવિત્રતા, સદાચાર, ની ભાન નથી ને સત્ય ની ખબર નથી. સમ્યક રિતેય જે જણે કયુ આચરણ કરવા જેવુ ને કયુ ન કરવા જેવુ એ પ્રવૃત્તિ નિવૃત્તિ ને જાણવુ.
૪. વાન્ગમય તપ ના અર્થ મા, અધ્યાય ૧૭મો ૧૫મો શ્લોક. એવી વાણિ જેનાથી કોઇ ને ઉદ્વેગ ન થાય જે અપ્રિય ન હોય ને હિત નુ નુક્સાન ન કરે એવી વાણિ બોલવા નુ તપ એ સત્ય.
૫. પ્રતિગ્યા રૂપે, ૧૮મો અધ્યાય ૬૫મો શ્લોક. જે મને પોતાનુ મન આપસે, મારુ યજન કરસે મને નમન કરસે એ મને પ્રિય ને એનુ રક્ષણ કરીશ.

પ્રેમ : શબ્દ નથી ગીતા મા પણ કૃષ્ણ ના પ્રત્યેક નિર્ણય ના મૂળ મા પ્રેમ.
કરૂણા : ૧૨મો અધ્યાય અદ્વેશ્ટ સર્વ ભૂતનામ ... કરૂણ છૂપી ન રાખી શકાય યદિ મુખ કછુ બોલે નહિ.



સ્વીકાર બધા નો કરો પણ તમારી નિષ્ઠા મા અટલ રહો.
Accept everyone, but remain firm in your faith/ devotion

ભજન કરનારે કોઈ દિવસ એમ ન વિચારવુ કે મારે ત્યાં જવુ છે. આપણે ક્યાં જવુ છે એ ભજન ને નક્કી કરવા દો.
He who does bhajan should not think and decide where he wants to go. Let bhajan decide where you want to go.

સંકિર્ણ થવુ એ મૌત છે જ્યારે વ્યાપક થવુ એ જીવન છે.
To be sankirna is death whereas to be vyapak is life.

ધર્મ એ એટલો નાનો નથી કે એનો પ્રચાર કરવો પડે. ગીતા ના ન્યાયે એની પ્રસ્થાપના કરવાની હોય છે કારણ કે એનો પ્રચાર કરવાથી ક્યાંક આપણે મોત બની જઈએ અને ધર્મ ને નાનો સમજીએ.




                                                                                              LATEST KATHA QUOTES

0 comments:

Post a Comment

 
Back to top!